Opening book details…
Can I read Sanjivani Sparsh on EtoBox?
Sanjivani Sparsh by Rajesh Teli (Dr.) [Rajesh Teli (Dr.)] is a work of fiction available to read on EtoBox.
What is Sanjivani Sparsh about?
પ્રભુના લાડકવાયા કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના કળિયુગમાં જ્યારે પરમાર્થનું કામ કરવું એ તપ અને સાધના ગણાય છે ત્યારે આ લોકો તન, મન, ધન અને વચનથી અન્ય કોઈ પણ અપેક્ષા, આશા કે ઈચ્છાઓ રાખ્યા વગર પરમાર્થનું કામ કરતા જ રહે છે. એવું ઘણી વાર બનતું હોય છે કે પ્રસિદ્ધિ અને પ્રચારનો ચળકાટ જોવા માટે ટેવાયેલી આપણી આંખો - નેપથ્યમાં રહીને સમાજજીવનનાં ઉત્થાન માટે કામ કરતા આવા લોકોને જોઈ શકતી નથી. સમાજના ઘરેણાં જેવાં આ લોકો જ પોતાની સંવેદનાની અનુભૂતિ દ્વારા સંસ્કૃતિનું ઘડતર કરતા હોય છે. જો તમારે સારું કામ કરવું હોય તો કોઈને કોઈ રીતે ઈશ્વર તમને મદદ પહોંચાડતા જ હોય છે એ વાતની અનુભૂતિ તમને આ સત્યઘટનાત્મક અને ચમત્કારિક અનુભવોના વાંચનથી થશે. આજે જ આ પુસ્તક વાંચો અને તમારા સ્નેહીજનોને આ પુસ્તકની ભેટ આપી તમે પણ સત્કાર્યની સુગંધ સમાજ સુધી પહોંચાડીને પ્રભુના લાડકવાયા બનો.
Who reads Sanjivani Sparsh?
It is typically read by readers looking for immersive, entertainment-first reading.
Common subject areas: fiction, literature, genre fiction.
- Author
- Rajesh Teli (Dr.) [Rajesh Teli (Dr.)]
- Publisher
- R. R. Sheth & Co. Pvt. Ltd.
- Language
- GU
- ISBN
- 9788194397779
- Category
- work of fiction
More by Rajesh Teli (Dr.) [Rajesh Teli (Dr.)]
Browse all works by Rajesh Teli (Dr.) [Rajesh Teli (Dr.)]
Similar books
- Sambandho Nu Management — Saurabh Shah (2018)
- Akalpniy Safar: A sensitive and thrilling story of a woman (True crime series Book 1) — Parth Toroneel (2019)
- Dirty Game — Bharat Tanna
- Soneri Suvakyo No Khajano — Dr. Kantibhai Prajapati (2018)
- Murder Mystery — Agatha Christie
- Prem Nu Management — Saurabh Shah (2018)