Skip to content

Opening book details…

Can I read Murder Mystery on EtoBox?

Murder Mystery by Christie, Agatha is a work of fiction available to read on EtoBox.

What is Murder Mystery about?

એ રાત્રે બરફના વાવાઝોડાને કારણે વિખ્યાત Orient Express ટ્રેને અટકવું પડે છે. બીજા દિવસની વહેલી સવારે ઉદ્યોગપતિ રાટચેટનું, અસંખ્ય ઘા થી પીંખાઈ ગયેલું શબ, અંદરથી લૉક થઈ ગયેલા કમ્પાર્ટમૅન્ટમાંથી મળી આવે છે. જો ખૂન થયું છે તો ખૂની હોય જ! ટ્રેનમાં મુસાફરી કરી રહેલાઓમાંથી જ કોઈ ખૂની હોવું જોઈએ. કોણ છે એ ખૂની? શું ડિટેક્ટિવ હરક્યુલ પોઈરો એને શોધી શકશે? પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે ગૂંથાતી અને રૂંવાડાં ખડાં કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હૉલિવુડનું મૂવી જોઈ રહ્યા છો! રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે! `વાચકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખે તેવી કથા.' - Times Literary Supplement

Who reads Murder Mystery?

It is typically read by readers looking for immersive, entertainment-first reading.

Common subject areas: fiction, literature, genre fiction.

Author
Christie, Agatha
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Language
GU
Category
work of fiction

More by Christie, Agatha

Browse all works by Christie, Agatha

Similar books